૧૧ મી સપ્ટેમ્બર દેશ ભક્તિ દિવસ,  દેશપ્રેમ, દેશ સેવા-સમર્પણ, દેશ માટે ત્યાગની ભાવના એ જ ખરા અથઁમાં દેશભક્તિ

ગીર સોમનાથ,       ગીર સોમનાથ તા.૧૦, અમેરીકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વર્ષ ૨૦૦૧માં ૧૧ મી સપ્ટેમ્બરના દિવસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ વિશ્ર્વના તમામ દેશોએ ૧૧ મી સપ્ટેમ્બરને દેશ ભક્તિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ૧૧ મી સપ્ટેમ્બરના દિવસે પ્રાથમિક સ્કુલોમાં દેશભક્તિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.     ગુજરાત રાજ્ય સરકાર દ્રારા સ્કુલોમાં થતી તમામ શૈક્ષણિક અને ઈત્તર પ્રવૃતિઓમાં સંકલન જળવાય રહે એટલા માટે અગાઉ શાળાકીય કેલેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. શાળાકીય કેલેન્ડરમાં સ્કુલોમાં વેકેશન, પરીક્ષા, રજા અને વિવિધ દિવસોની ઉજવણી સહિત વિવિધ પ્રવૃત્તિઓ ક્યારે કરવી તેની માહિતી આપવામાં આવી હતી. … Continue reading ૧૧ મી સપ્ટેમ્બર દેશ ભક્તિ દિવસ,  દેશપ્રેમ, દેશ સેવા-સમર્પણ, દેશ માટે ત્યાગની ભાવના એ જ ખરા અથઁમાં દેશભક્તિ